May 9, 2024

વર્ષ: 2023-24 શિષ્યવૃત્તિ પેમેન્ટ ફેઈલ થયેલ છે તે માટેની અગત્યની સૂચના

  વર્ષ 2023-24 ના શિષ્યવૃત્તિ મેળવતા નીચે લીસ્ટમાં દર્શાવેલ  OBC/EBC ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે PM YASASVI Post Matric Scholarship માં વિદ્યાર્થીના પેમેન્ટ ફેઈલ થયા છે. તો તાત્કાલિક આ વિદ્યાર્થીએ બેંક માં જઈ બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે DBT (Direct Benefit Transfer) થાય તે પ્રમાણે  આધાર કાર્ડ લીંક કરાવવું , અથવા તો તેમણે ટેબલમાં લખેલ UTR Status Remarks માટે જરૂરી પ્રોસેસ કરવાની થાય છે .

Student Name

Request Id

Class

UTR Status Remarks

ANSHKUMAR NILESHBHAI PATEL

232400000000663289

4TH YEAR

Debit failure Incorrect DBT Mission/Scheme Code - Unable to process

AYUSH PANKAJKUMAR JOSHI

232400000000003255

4TH YEAR

Debit failure Incorrect DBT Mission/Scheme Code - Unable to process

AYUSHKUMAR RAKESHBHAI UPADHYAY

232400000000326176

4TH YEAR

Debit failure Incorrect DBT Mission/Scheme Code - Unable to process

DARSHAN HIRENKUMAR PATEL

232400000000524973

4TH YEAR

Debit failure Incorrect DBT Mission/Scheme Code - Unable to process

DARSHILBHAI LAXMANBHAI PATEL

232400000000008340

3RD YEAR

Debit failure Incorrect DBT Mission/Scheme Code - Unable to process

DHARMIK BHAGVANDAS POKAR

232400000001275265

2ND YEAR

Debit failure Incorrect DBT Mission/Scheme Code - Unable to process

DIVYBHAI LAXMANBHAI PATEL

232400000000008339

3RD YEAR

Debit failure Incorrect DBT Mission/Scheme Code - Unable to process

DIVYESHKUMAR MUKESHBHAI SONI

232400000000396129

4TH YEAR

Debit failure Incorrect DBT Mission/Scheme Code - Unable to process

HEMAL BHUPENDRA BHAI KHARVA

232400000000450859

3RD YEAR

Aadhaar number de-seeded from NPCI mapper by bank - customer to contact his/her bank

KRISHNA RAJNIKUMAR PATEL

232400000001797902

1ST YEAR

Account Closed

MOHMADALI ASHARAFALI MUSAMJI

232400000000454034

3RD YEAR

Debit failure Incorrect DBT Mission/Scheme Code - Unable to process

NIKITABEN AMIRAMBHAI ASHAL

232400000001115421

1ST YEAR

Debit failure Incorrect DBT Mission/Scheme Code - Unable to process

NIRAV RAJESH GADHIYA

232400000000298433

3RD YEAR

Participant not mapped to the product

PARMAR VISHV SINH DHARMENDRASINH

232400000001552113

1ST YEAR

Aadhaar number de-seeded from NPCI mapper by bank - customer to contact his/her bank

PARTH RAMESHBHAI VAGHASIYA

232400000000356414

4TH YEAR

Debit failure Incorrect DBT Mission/Scheme Code - Unable to process

PRIYANSHU BAKULKUMAR RAVAL

232400000001298627

4TH YEAR

Debit failure Incorrect DBT Mission/Scheme Code - Unable to process

ROHIT PRABHUBHAI PRAJAPATI

232400000000003135

4TH YEAR

Account Closed

VIVEK LALITBHAI VASANI

232400000000450342

3RD YEAR

Debit failure Incorrect DBT Mission/Scheme Code - Unable to process

February 22, 2024

વર્ષ: 2022-23 શિષ્યવૃત્તિ પેમેન્ટ ફેઈલ થયેલ છે તે માટે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક કરાવવા અગત્યની સૂચના

  વર્ષ ૨૦૨૨-૨૩ ના શિષ્યવૃત્તિ મેળવતા નીચે લીસ્ટમાં દર્શાવેલ  વિદ્યાર્થી ને જણાવવાનું કે PM YASASVI Post Matric Scholarship માં વિદ્યાર્થીના પેમેન્ટ ફેઈલ થયા છે. તો તાત્કાલિક આ વિદ્યાર્થીએ બેંક માં જઈ બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે DBT (Direct Benefit Transfer) થાય તે પ્રમાણે  આધાર કાર્ડ લીંક કરાવવું ફરજીયાત છે.

  1. Jayeshji Kantiji Thakor

January 6, 2024

વર્ષ: 2022-23 શિષ્યવૃત્તિ પેમેન્ટ ફેઈલ થયેલ છે તે માટે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક કરાવવા અગત્યની સૂચના

 વર્ષ ૨૦૨૨-૨૩ ના શિષ્યવૃત્તિ મેળવતા નીચે લીસ્ટમાં દર્શાવેલ  તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે PM YASASVI Post Matric Scholarship માં વિદ્યાર્થીઓના પેમેન્ટ ફેઈલ થયા છે. તો તાત્કાલિક આ વિદ્યાર્થીઓએ બેંક માં જઈ બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે DBT (Direct Benefit Transfer) થાય તે પ્રમાણે  આધાર કાર્ડ લીંક કરાવવું ફરજીયાત છે.

  1. Aditya Balvantji Kumrecha
  2. Aliasgar Mohammedhusen Agharia
  3. Dishant Bhaveshkumar Patel
  4. Jainam Sanjaybhai Thakkar
  5. Jaydeep Jayesh Bhai Kuber
  6. Jayeshji Kantiji Thakor
  7. Manthan Dineshbhai Prajapati
  8. Mohammad Jawad Amirali Pasheria
  9. Parth Kamleshbhai Odhavani
  10. Poojan Rohitkumar Suthar
  11. Prakashbhai Narsinhji Vanzara
  12. Prince Rasikbhai Ranpariya
  13. Purvajitsinh Virendrasinh Vaghela
  14. Rakeshkumar Mahendrabhai Panchal
  15. Saniya Mustakbhai Sipai
  16. Vandan Kamleshbhai Patel
  17. Vruti Vijaybhai Sukhadiya
  18. Yash Kirtibhai Prajapati
  19. Yashkumar Mukeshbhai Mevada

October 20, 2023

Important Scholarship Notice for Year 2021-22 & 2022-23

 વર્ષ ૨૦૨૧-૨૨ તથા વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત જુદી જુદી પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અંતર્ગત અનુસુચિત જાતિના પાત્રતા ધરાવતા વિધાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી ના જાય તે માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ તથા વર્ષ ૨૦૨૨-૨૩ માટે DIGITAL GUJARAT પોર્ટલ પર ફોર્મ ભરવાની તારીખ તા. ૨૩/૧૦/૨૦૨૩ થી તા. ૩૦/૧૦/૨૦૨૩ સુધી લંબાવવામાં આવનાર છે.

October 12, 2023

National Scholarship 2023-24

 This is for your kind information that National Scholarship Portal(NSP) for 2023-24 has been opened from 1st October, 2023 to 31st December, 2023 

Your institute can submit the online applications for AICTE Pragati Scholarship Scheme (for Girls Students), AICTE Saksham Scholarship Scheme (for Specially-Abled Students) and AICTE Swanath Scholarship Scheme 2023-24 through National Scholarship Portal (NSP) from 1st October, 2023 to 31st December, 2023. 

The last date for the submission of online applications for AICTE Pragati Scholarship Scheme (for girl students), AICTE Saksham Scholarship Scheme (for specially-abled students) and AICTE Swanath Scholarship Scheme 2023-24 is 31st December, 2023. 

A detailed notification issued by AICTE is attached for your kind reference please. It is further requested to please ensure the timely verification of the application forms if pending at your level and enable the students to get the benefit of the scholarship schemes.



October 10, 2023

“SWAYAM Certificate શિષ્યવૃતિ યોજના” બાબત

 રાજ્યની ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ હેઠળની સંસ્થાઓ ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભારત સરકારના SWAYAM-NPTEL કાર્યક્રમ હેઠળ ચાલતા પ્રોગ્રામો કરવા માટે પ્રેરાય અને વિદ્યાર્થીઓ SWAYAM-NPTELના માધ્યમ થકી વિવિધ સર્ટીફીકેટ પ્રોગ્રામ પાસ કરે તે માટે પોર્ટલ પરથી ફ્રી લર્નિંગ કોર્સ કર્યા બાદ કોર્સ સર્ટિકિટ મેળવવા પરીક્ષા ફી અન્વયે ૧૦૦% સહાય આપવા STEM અને બિઝનેસ એજ્યુકેશનના પ્રોત્સાહન માટે “SWAYAM Certificate શિષ્યવૃત્તિ યોજનાની ૨૦૨૩-૨૪ના વર્ષમાં નવી બાબત તરીકે મંજુર કરવામાં આવેલ છે.

SWAYAM Certificate શિષ્યવૃતિ આપવા માટે વિદ્યાર્થીઓની પસંદગી અંગેના ધારા ધોરણો:

1.       રાજ્યમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ હેઠળની સરકારી કોલેજો ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકશે.

2.       SWAYAM Certificate કોર્ષની પસંદગી વખતે વર્તમાન સંજોગોભવિષ્યમાં આવનાર અત્યાધુનિક તકનીક અનુલક્ષીને તથા વિદ્યાર્થીને રોજગારમાં મદદરૂપ નીવડે તેવા કોર્સની પસંદગીને પ્રાધાન્ય આપવાનું રહેશે.

3.       SWAYAM Certificate યોજના હેઠળ વિદ્યાર્થીઓએ કોર્સની દરખાસ્ત નિયત ફોર્મેટમાં કૉલેજના પ્રિન્સિપાલના સહી/સિક્કા સાથે સબમીટ કરવાની રહેશે અને કોલેજના પ્રિન્સિપાલે તમામ પ્રાપ્ત થયેલ દરખાસ્તની ચકાસણી કરી કેસીજી કચેરીને મોકલવાની રહેશે.

4.       વિદ્યાર્થીઓ દ્રારા કરવામાં આવેલ દરખાસ્તની ભલામણ કોલેજે કેસીજી કચેરીની એપેક્ષ કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે.  

5.       વિદ્યાર્થીઓએ કોર્સ પૂર્ણ થયા બાદ કોર્સ ફ્રીની રીસીપ્ટ, કોર્ષ સર્ટીફીકેટ વગેરેની ચકાસણી કરીને પછી કોલેજના પ્રિન્સિપાલે કેસીજી કચેરીને સંબંધિત વિદ્યાર્થીઓને ચુકવણા કરવા માટેની પ્રમાણિત યાદી મોકલવાની રહેશે.

6.       કોલેજ દ્રારા વિદ્યાર્થીઓની ચુકવણાની યાદીની ચકાસણી કરીને આ અનુદાનમાંથી કેસીજી કચેરીને મોકલવાની રહેશે તે મુજબ કેસીજી કચેરીની એપેક્ષ કમિટીની મંજુરી મળ્યા બાદ  વિદ્યાર્થીને બેંકમાં DBT મારફત વિદ્યાર્થીઓને ચુકવણું કરવામાં આવશે.

7.       વિદ્યાર્થીઓએ SWAYAM Certificate કોર્સનો ક્રેડિટ સ્કોર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ (ABC) પર જમા કરવાની રહેશે

8.       વિદ્યાર્થીઓએ તેમની દરખાસ્તમાં દર્શાવેલ સૂચિત સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો રહેશેજો વિદ્યાર્થીઓ તેને સૂચિત સમયરેખામાં પૂર્ણ કરવામાં સક્ષમ ન હોય તો કેસીજી દ્વારા કોઈપણ પ્રકારની ફી નું ચુકવણું કરવામાં આવશે નહિ.

9.       જો વિદ્યાર્થીઓ અભ્યાસક્રમો પૂર્ણ કરતા નથી અથવા KCGને કોલેજ મારફત પ્રમાણપત્ર સબમીટ કરતા નથી, કેસીજી દ્વારા કોઈપણ પ્રકારની ફીનું ચુકવણું કરવામાં આવશે નહિ


For Application Form: Click Here

September 2, 2023

ખાસ અગત્યની સુચના: 2022-23

SC/ST/OBC/EBC કેટેગરી ના દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નું  ચુકવણું માત્ર આધાર બેઝ્ડ કરવામાં આવતું હોવાથી આધાર નંબર જે બેંક એકાઉન્ટ સાથે લીંક  હોય તેજ બેંક ખાતામાં શિષ્યવૃત્તિ જમા થશે. જેથી તમામ વિદ્યાર્થીઓએ પોતાના આધાર નંબરને ફરજીયાત બેંક ખાતા સાથે તાત્કાલિક લીંક કરવાના રેહશે તેમજ બેંક મારફતે લીંક ની વિગત NPCI Server પર મોકલવા બેંક અધિકારીને જણાવવાનું રહેશે.


June 8, 2023

વર્ષ: 2022-23 શિષ્યવૃત્તિ જમા ના થઇ હોય તે માટે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક કરાવવા અગત્યની સૂચના

 વર્ષ ૨૦૨૨-૨૩ ના શિષ્યવૃત્તિ મેળવતા SC/ST/OBC/EBC/NTDNT/Other કેટેગરી ના તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે સરકાર શ્રી ના આદેશ અનુસાર શિષ્યવૃત્તિનું ચુકવણું આધાર બેઝ્ડ કરવાનું હોવાથી દરેક વિદ્યાર્થીએ પોતાના બેંક એકાઉન્ટ NPCI સર્વર ઉપર DBT (Direct Benefit Transfer) માં પોતાનું આધાર કાર્ડ લીંક કરાવવું ફરજીયાત છે.

વિદ્યાર્થીનો આધાર નંબર કઇ બેંક સાથે લીંક છે તે ચેક કરવા માટે નીચે આપેલ લીંક પર  કલીક કરો. ( કલીક કરવાથી જે વેબસાઇટ ઓપન થશે તેમા વિદ્યાર્થીનો આધાર નંબર નાખી OTP એન્ટર કરી આધાર નંબર કઇ બેંક સાથે લીંક છે તે જાણી શકાય છે)

https://resident.uidai.gov.in/bank-mapper

જે વિદ્યાર્થીઓની વર્ષ  : 2022-23 શિષ્યવૃત્તિ જમા ના થઇ હોય તેવા દરેક વિદ્યાર્થીઓએ ફરજીયાત બેંક માં જઈ આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ DBT થાય તે મુજબ લીંક કરેલ છે કે કેમ તેની અચૂક ખાતરી કરવાની રેહશે.

જો વિદ્યાર્થી દ્વારા આ મુજબ કરવામાં નહિ આવે અને ફોર્મ ભરેલું હોવા છતાં શિષ્યવૃત્તિ થી વંચિત રહી જશે તો સંપૂર્ણપણે જવાબદારી જે તે વિદ્યાર્થીની રેહશે.