July 11, 2024

વર્ષ: 2022-23 શિષ્યવૃત્તિ પેમેન્ટ ફેઈલ થયેલ છે તે માટેની અગત્યની સૂચના

વર્ષ:૨૨-૨૩ માં PM Yasasvi Post matric scheme તમામ વિદ્યાર્થીઓનું વિકસતી જાતિની કચેરી દ્વારા શિષ્યવૃત્તિનું ચુકવણું કરેલ હતું જે પૈકી સામેલ યાદી મુજબના વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ ચૂકવણા બેંકનાં કારણોસર Reject થયેલ છે. તો તાત્કાલિક સામેલ યાદી મુજબના દરેક વિદ્યાર્થીના જે પણ પ્રોબ્લેમ હોય તે solve કરાવી જાણ કરવી જેથી વિદ્યાર્થીનાં શિષ્યવૃત્તિનાં ચુકવણું સમયસર કરી શકાય. 
1. DISHANT BHAVESHKUMAR PATEL (Reason: Aadhaar is not in NPCI database) 
2. JAYESHJI KANTIJI THAKOR (Reason: Aadhaar is not in NPCI database)