October 20, 2023

Important Scholarship Notice for Year 2021-22 & 2022-23

 વર્ષ ૨૦૨૧-૨૨ તથા વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત જુદી જુદી પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અંતર્ગત અનુસુચિત જાતિના પાત્રતા ધરાવતા વિધાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી ના જાય તે માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ તથા વર્ષ ૨૦૨૨-૨૩ માટે DIGITAL GUJARAT પોર્ટલ પર ફોર્મ ભરવાની તારીખ તા. ૨૩/૧૦/૨૦૨૩ થી તા. ૩૦/૧૦/૨૦૨૩ સુધી લંબાવવામાં આવનાર છે.