વર્ષ 2023-24 ના શિષ્યવૃત્તિ મેળવતા નીચે લીસ્ટમાં દર્શાવેલ OBC/EBC ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે PM YASASVI Post Matric Scholarship માં વિદ્યાર્થીના પેમેન્ટ ફેઈલ થયા છે. તો તાત્કાલિક આ વિદ્યાર્થીએ બેંક માં જઈ બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે DBT (Direct Benefit Transfer) થાય તે પ્રમાણે આધાર કાર્ડ લીંક કરાવવું , અથવા તો તેમણે ટેબલમાં લખેલ UTR Status Remarks માટે જરૂરી પ્રોસેસ કરવાની થાય છે .