February 22, 2024

વર્ષ: 2022-23 શિષ્યવૃત્તિ પેમેન્ટ ફેઈલ થયેલ છે તે માટે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક કરાવવા અગત્યની સૂચના

  વર્ષ ૨૦૨૨-૨૩ ના શિષ્યવૃત્તિ મેળવતા નીચે લીસ્ટમાં દર્શાવેલ  વિદ્યાર્થી ને જણાવવાનું કે PM YASASVI Post Matric Scholarship માં વિદ્યાર્થીના પેમેન્ટ ફેઈલ થયા છે. તો તાત્કાલિક આ વિદ્યાર્થીએ બેંક માં જઈ બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે DBT (Direct Benefit Transfer) થાય તે પ્રમાણે  આધાર કાર્ડ લીંક કરાવવું ફરજીયાત છે.

  1. Jayeshji Kantiji Thakor