SC/ST/OBC/EBC કેટેગરી ના દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નું ચુકવણું માત્ર આધાર બેઝ્ડ કરવામાં આવતું હોવાથી આધાર નંબર જે બેંક એકાઉન્ટ સાથે લીંક હોય તેજ બેંક ખાતામાં શિષ્યવૃત્તિ જમા થશે. જેથી તમામ વિદ્યાર્થીઓએ પોતાના આધાર નંબરને ફરજીયાત બેંક ખાતા સાથે તાત્કાલિક લીંક કરવાના રેહશે તેમજ બેંક મારફતે લીંક ની વિગત NPCI Server પર મોકલવા બેંક અધિકારીને જણાવવાનું રહેશે.